Monday 13 August 2012


આઈડિયા નેટ સેટર ને અનલોક કેવી રીતે કરવું ?
.          નેટ સેટર ને પી.સી. સાથે જોડો
.          હવે તમારું નેટ સેટર પી.સી. માં પોતાની જાતે ઇન્સ્ટોલ થશે તેને ઇન્સ્ટોલ થવા દો..                                                                                                                                                     હવે અહીંથી એક સોફ્ટવેર ડાઉનલોડ કરો  જે  તમારા નેટ સેટર નો અનલોક કોડ અને ફ્લેશ કોડ બતાવશે



.          તમારા નેટ સેટર ને પી.સી. માં લગાવી ને આ સોફ્ટવેર ને ખોલો ચિત્રમાં દર્શાવેલ જગ્યાએ નેટ સેટર નો EMEI નં. નાખો અને કેલ્કુલેટ બટન દબાવો ,થોડા સમય બાદ આ સોફ્ટવેર તમને  નેટ સેટર નો અનલોક કોડ અને ફ્લેશ કોડ બતાવશે જે તમે તમારી ડાયરી માં લખી નાખો
.          હવે તમારે અન્ય એક સોફ્ટવેર ની જરૂર પડશે જે અહીં  ક્લિક કરવાથી ડાઉનલોડ કરી શકાશે 


.          હવે ડાઉનલોડ કરેલા સોફ્ટવેર ને રન કરો જે સૌથી પહેલા તમારા પી.સી માં રહેલ નેટ સેટર ને ગોતશે.જયારે તેની શોધ પૂરી થઈ જશે ત્યારે તે પાસવર્ડ માંગશે જ્યાં તમારે પેલા સોફ્ટવેર માંથી મળેલો ફ્લેશ કોડ લખવાનો છે.
.          ફ્લેશ કોડ લખીને આગળ વધો હવે આ સોફ્ટવેર થોડી વારમાં તમારા નેટ સેટર નો ફર્મ વેયર અપડેટ કરી દેશે. અને અપડેટ થવાની સાથે તેની સુચના તમને મળી જશે,
.          ફર્મ વેયર અપડેટ ની સુચના મળ્ય બાદ આઈડિયા નું જે ચિહ્ન તમારા ડેશબોર્ડ પર આવે તેને રન કરો. રણ કરવાની સાથે તમારી પાસે અનલોક કોડ માંગવામાં આવશે જે તમે પેલા સોફ્ટવેર થી મેળવેલો છે,જે લખી ને આગળ વધો,

તમારું નેટ સેટર તૈયાર છે ગમે તે કંપની ના સીમકાર્ડ થી ઈન્ટરનેટ ચલાવવા માટે .

No comments:

Post a Comment